Dharmendrasinhji Arts College ISO 9001:2015
Affiliated to Saurashtra University
Education Department, Govt. Of Gujarat

Circular

બી.એ. સેમ-૫ પરીક્ષા ફોર્મની તારીખ વધારવા બાબત..

13/10/2024

બી.એ. સેમ-૫ ના જે વિધાર્થીઓને પરીક્ષા ફોર્મ ભરવાના બાકી હોય તેવા વિધાર્થીઓએ તા. ૧૪/૦૧/૨૦૨૪ દરમ્યાન સમય ૧૦:૩૦ થી ૧૨:૩૦ દરમ્યાન વિધાર્થી શાખામાં જમા કરાવવા.