Dharmendrasinhji Arts College ISO 9001:2015
Affiliated to Saurashtra University
Education Department, Govt. Of Gujarat

Circular

બી.એ. સેમ-1 ના વિધાર્થીઓએ ABC id જમા કરાવવા બાબત...

06/08/2024

જે વિધાર્થીઓએ બી.એ. સેમ-1 માં પ્રવેશ લીધેલ છે. અને કોલેજના કાર્યલયમાં ABC id ની ઝેરોક્ષ આપેલ નથી. તેવા તમામ વિધાર્થીઓએ ૨ દિવસમાં કોલેજના કાર્યાલયમાં ABC id ની ઝેરોક્ષ તાત્કાલિક આપી જવી.