Dharmendrasinhji Arts College ISO 9001:2015
Affiliated to Saurashtra University
Education Department, Govt. Of Gujarat

Circular

બી.એ. સેમ-1 એડમીશન બાબત...

30/07/2024

Dharmendra Sinhji Arts College Rajkot ,B.A. Sem-1માં
નીચે મુજબના
1.સંસ્કૃત,
2.હિન્દી
3.ગુજરાતી
4.English
5.Philosophy
-વિષયોમાં વહેલાં તે પહેલાંનાં ધોરણે ખાલી રહેતી જગ્યા પર પ્રવેશ આપવાનાં હોય ઈચ્છુક વિદ્યાર્થીઓએ કૉલેજ સમયે -10.00થી3.00વાગ્યે હાજર રહેવું.