Dharmendrasinhji Arts College ISO 9001:2015
Affiliated to Saurashtra University
Education Department, Govt. Of Gujarat

Circular

બી.એ. સેમ-૪ (એપ્રિલ-૨૦૨૪) માર્કશીટ બાબત...

27/07/2024

બી.એ.સેમ-૪ (એપ્રિલ-૨૦૨૪) ની ઓરીજનલ માર્કશીટ આવી ગયેલ હોય, વિધાર્થીઓએ ઓરીજનલ માર્કશીટ વિધાર્થી શાખામાંથી બપોરે ૩:૦૦ થી ૪:૩૦ કલાકે મેળવી લેવી