Circular
બી. એ.સેમ-1 એડમિશન બાબત....
16/07/2024
આ કોલેજમાં સેમેસ્ટર -1 ની એડમિશન પ્રક્રિયા શરૂ હોય GCAS પોર્ટલ પર નોંધણી કરેલા તેમજ જેમણે GCAS માં ફોર્મ નથી ભર્યું તેવા વિદ્યાર્થીઓને ખાલી જગ્યાઓ પર વહેલાં તે પહેલાં નાં ધોરણે પ્રવેશ આપવાનું શરૂ છે.તો સવારે 10:00 થી 01:00 વાગ્યે તમામ ડોક્યુમેન્ટ અને તેની 2 ઝેરોક્ષ કોપી ફી(ઓનલાઇન) સાથે અવશ્ય ઉપસ્થિત રહેવાનું રહેશે.(રજાના દિવસો સિવાય)