Dharmendrasinhji Arts College ISO 9001:2015
Affiliated to Saurashtra University
Education Department, Govt. Of Gujarat

Circular

બી.એ. સેમ-૫ (SUPLY) અને બી.એ. સેમ-૬ (SUPLY) પરીક્ષા ફોર્મ ભરવા બાબત..

05/07/2024

બી.એ. સેમ-૫ (Suply)અને બી.એ. સેમ-૬ (Suply) પરીક્ષા ફોર્મ ભરવામાં બાકી હોય, તેવા વિધર્થિઓએ તા.૦૫/૦૭/૨૦૨૪ અને તા. ૦૬/૦૭/૨૦૨૪ ના રોજ સમય સવારે ૧૦:૩૦ થી ૧૨:૩૦ દરમ્યાન કોલેજના કાર્યલયની બારીમાં જમાં કરાવવા.

નીચે મુજબની સુચના મુજબ ફી અને આધારો જમા કરાવવાના રહેશે.

બી.એ. સેમ-૫ (Suply) સુચના :- https://dhcollege.ac.in/view.php?id=330

બી.એ. સેમ-૬ (Suply) સુચના :- https://dhcollege.ac.in/view.php?id=331