Circular
બી.એ.સેમ-૫ સત્ર ફી ભરવા બાબત.
04/07/2024
જે વિધાર્થીઓને બી.એ. સેમ-૫ની સત્ર ફી ભરવાની બાકી હોય, તેવા વિધાર્થીઓએ તા.૦૫/૦૭/૨૦૨૪ ના રોજ બપોરે ૨:૩૦ થી ૩:૩૦ દરમ્યાન કોલેજ કાર્યાલયમાં ફોર્મ જમા કરાવવી સત્ર ફી ભરવાની રહેશે.
04/07/2024