Circular
બી.એ. સેમ-૧ પ્રવેશ બાબત.
22/06/2024
બી. એ. સેમ-૧ માં જે વિધાર્થીઓના મેરીટમાં નામ હોય, તેવા વિધાર્થીઓએ પોતાનો ઓફર લેટર લઇ ને તા. ૨૪/૦૬/૨૦૨૪ અને ૨૫/૦૬/૨૦૨૪ ના રોજ કોલેજ એ સવારે ૧૦:૩૦ થી ૦૧:૩૦ દરમ્યાન રૂબરૂ ઓફર લેટર અને તમામ ઓરીજનલ ડોકયુમેન્ટ સાથે ઉપસ્થિત રહેવું.