Circular
બી.એ .સેમ-૧ પ્રવેશ અંગેની નોટીસ
18/06/2024
આથી સર્વે પ્રથમ મેરીટ લીસ્ટમાં સમાવેશ પામેલ તથા રીજેક્ટ થયેલા વિધાર્થીઓએ તા.૧૮/૦૬/૨૦૨૪ થી ૨૫/૦૬/૨૦૨૪ સમય ૧૦:૩૦ થી ૦૧:૩૦ સુધીમાં કોલેજનો સંપર્ક કરવો જેથી તેઓનો વિષય બદલવા અંગે કે રીજેકશન અંગેના પ્રશ્ન હલ થઇ જશે.