Circular
બી.એ. સેમ-2 પરીક્ષા ફોર્મ ભરવા બાબત..
09/05/2024
બી.એ. સેમ-2 રેગ્યુલર પરીક્ષા ફી ભરવાની બાકી હોઈ, તેવા વિધાર્થીઓ તા.13/05/2024 ના રોજ સવારે ૧૦:૩૦ થી ૧૨:૩૦ દરમ્યાન કોલેજના વિધાર્થી શાખામાં પરીક્ષા ફોર્મ ભરવાના રહેશે.
લેઇટ ફી ૫૦૦/-
લેઇટ ફી ૫૦૦/-