Circular
બી.એ. સેમ-2 (NEP) પરીક્ષા ફોર્મ ભરવા બાબત..
08/04/2024
જે વિધાર્થીને બી.એ. સેમ-2 ની પરીક્ષા ફી ભરવાની બાકી હોઈ, તેવા વિધાર્થીઓ તા.09/04/2024 ના રોજ સવારે ૧૦:૩૦ થી ૦૧:૦૦ દરમ્યાન કોલેજના વિધાર્થી શાખામાં પરીક્ષા ફોર્મ ભરવાના રહેશે.
08/04/2024