Circular
બી.એ. સેમ-4 પરીક્ષા ફોર્મ ભરવા બાબત.
17/02/2024
બી.એ. સેમ-4 રેગ્યુલર અને ATKT ની પરીક્ષા ફી ભરવાની બાકી હોઈ, તેવા વિધાર્થીઓ તા.19/02/2024 ના રોજ સવારે ૧૦:૩૦ થી ૦૧:૦૦ દરમ્યાન કોલેજના વિધાર્થી શાખામાં પરીક્ષા ફોર્મ ભરવાના રહેશે.
17/02/2024