Dharmendrasinhji Arts College ISO 9001:2015
Affiliated to Saurashtra University
Education Department, Govt. Of Gujarat

Circular

DIGITAL GUJARAT શિષ્યવૃત્તિમાં પૂર્તતા કરવા બાબત.

15/02/2024

જે વિધાર્થીઓએ DIGITAL GUJARAT માં શિષ્યવૃત્તિના ફોર્મ ભર્યા છે. તેવા અમુક વિધાર્થીઓના ફોર્મ રીટર્ન થયેલા છે. તેવા વિધાર્થીઓએ પોતાના લોગીનમાં જોઇને જરૂરી પૂર્તતા કરીને ૨-દિવસમાં કોલેજના કાર્યાલયમાં જમા કરાવી દેવા.
અને જે વિધાર્થીઓને હાજરી અંગેનું પ્રમાણપત્ર આપવાનું બાકી છે. તેવા વિધાર્થીઓએ પણ ૨- દિવસમાં જમા કરાવી દેવા અન્યથા આપની શિષ્યવૃત્તિ રીટર્ન કરી દેવામાં આવશે.