Dharmendrasinhji Arts College ISO 9001:2015
Affiliated to Saurashtra University
Education Department, Govt. Of Gujarat

Circular

બી. એ. સેમ ૨ ની સત્ર ફી ભરવવા બાબત.

12/02/2024

બી.એ. સેમ- ૨ ની સત્ર ફી ભરવાની બાકી હોઈ, તેવા વિધાર્થીઓ તા.૧૩/૦૨/૨૦૨૪ અને ૧૪/૦૨/૨૦૨૪ના રોજ સવારે ૧૦:૩૦ થી ૦૧:૦૦ દરમ્યાન કોલેજના વિધાર્થી શાખામાં ઓનલાઈન ફોર્મ ભરી જમા કરાવવાના રહેશે.