Circular
બી.એ. સેમ-૬ પરીક્ષા ફોર્મ ભરવા બાબત.
16/01/2024
બી.એ. સેમ-૬ રેગ્યુલર અને ATKT ની પરીક્ષા ફી ભરવાની બાકી હોઈ, તેવા વિધાર્થીઓ તા.૧૭/૦૧/૨૦૨૪ ને બુધવારના રોજ સવારે ૧૦:૩૦ થી ૦૧:૦૦ દરમ્યાન કોલેજના વિધાર્થી શાખામાં પરીક્ષા ફોર્મ ભરવાના રહેશે.