Dharmendrasinhji Arts College ISO 9001:2015
Affiliated to Saurashtra University
Education Department, Govt. Of Gujarat

Circular

બી. એ. સેમ ૬ અને ૪ ની સત્ર ફી ભરવવા બાબત.

16/01/2024

બી.એ. સેમ- ૬ અને ૪ ની સત્ર ફી ભરવાની બાકી હોઈ, તેવા વિધાર્થીઓ તા.૧૭/૦૧/૨૦૨૪ ના રોજ સવારે ૧૦:૩૦ થી ૦૧:૦૦ દરમ્યાન કોલેજના વિધાર્થી શાખામાં ઓનલાઈન ફોર્મ ભરી જમા કરાવવાના રહેશે. ત્યાર બાદ કોઇપણ સંજોગોમાં સત્ર ફી ભરી શકાશે નહી.