Circular
બી.એ. સેમ- ૧ પરીક્ષા ફોર્મ લેઇટ ફી સાથે ભરવા બાબત.
30/12/2023
બી.એ. સેમ- ૧ ના વિધાર્થીઓને પરીક્ષા ફોર્મ અને ફી ભરવાની બાકી હોઈ, તેવા વિધાર્થીઓ તા.૩૦/૧૨/૨૦૨૩ થી ૦૧/૦૧/૨૦૨૪ સુધી સવારે ૧૦:૩૦ થી ૧૨:૩૦ દરમ્યાન કોલેજના વિધાર્થી શાખામાં પરીક્ષા ફોર્મ ભરવાના રહેશે.
પરીક્ષા ફી ૨૨૦ + લેઇટ ફી રૂ. ૫૦૦/- સાથે ભરાશે
પરીક્ષા ફી ૨૨૦ + લેઇટ ફી રૂ. ૫૦૦/- સાથે ભરાશે