Dharmendrasinhji Arts College ISO 9001:2015
Affiliated to Saurashtra University
Education Department, Govt. Of Gujarat

Circular

બી.એ. સેમ-૧ પરીક્ષા ફોર્મની તારીખ વધારવા બાબત..

18/12/2023

બી.એ. સેમ-૧ ના જે વિધાર્થીઓને પરીક્ષા ફોર્મ ભરવાના બાકી હોય તેવા વિધાર્થીઓએ તા. ૧૮/૧૨/૨૦૨૩ અને તા.૧૯/૧૨/૨૦૨૩ દરમ્યાન સમય ૧૦:૩૦ થી ૧૨:૩૦ દરમ્યાન વિધાર્થી શાખામાં જમા કરાવવા.