Circular
બી.એ. સેમ- ૩ પરીક્ષા ફોર્મ લેઇટ ફી સાથે ભરવા બાબત.
29/09/2023
બી.એ. સેમ- ૩ રેગ્યુલર અને ATKT ની પરીક્ષા ફોર્મ અને ફી ભરવાની બાકી હોઈ, તેવા વિધાર્થીઓ તા.૨૯/૦૯/૨૦૨૩ થી ૦૩/૧૦/૨૦૨૩ સુધી સવારે ૧૦:૩૦ થી ૦૧:૦૦ દરમ્યાન કોલેજના વિધાર્થી શાખામાં પરીક્ષા ફોર્મ ભરવાના રહેશે.
પરીક્ષા ફી ૨૨૦/૨૭૦(ભૂગોળ) + લેઇટ ફી રૂ. ૫૦૦/- સાથે ભરાશે
પરીક્ષા ફી ૨૨૦/૨૭૦(ભૂગોળ) + લેઇટ ફી રૂ. ૫૦૦/- સાથે ભરાશે