Circular
એફ.વાય. બી.એ. સેમ-૧ ના વિધાર્થીઓએ ABC ID બનાવવા બાબત.
27/09/2023
-જે વિધાર્થીઓએ ચાલુ વર્ષ ૨૦૨૩-૨૪ માં એફ.વાય. બી.એ સેમ-૧ માં પ્રવેશ મેળવેલ છે. તેવા દરેક વિધાર્થીઓએ પોતાનું ABC ID બનાવવાનું રહેશે.
-ABC ID બનાવી ૧૨ આંકડાનો નંબર જનરેટ થશે. તે નંબર પોતાના મુખ્ય વિષયના અધ્યાપકશ્રીને આપવાનો રહેશે.
-ABC ID ના આધારે જ વિધાર્થીઓનું એનરોલમેન્ટ થશે. તો દરેક વિધાર્થીઓએ ફરજીયાત ABC ID બનાવવાનું જ રહેશે.
-ABC ID સમય સર કોલેજમાં રજુ નહિ કરે તેવા વિધાર્થીઓના એનરોલમેન્ટ ન થાય તો તેની જવાબદારી વિધાર્થીની રહેશે.
-ABC ID Digilocker ની એપ્લીકેશન અથવા તો નીચે મુજબની લીંક પરથી કરવાનું રહેશે.
- https://digilocker.meripehchaan.gov.in/signin/