Circular
બી.એ. સેમ- ૫ પરીક્ષા ફોર્મ લેઇટ ફી સાથે ભરવા બાબત.
21/09/2023
બી.એ. સેમ- ૫ રેગ્યુલર અને ATKT ની પરીક્ષા ફોર્મ અને ફી ભરવાની બાકી હોઈ, તેવા વિધાર્થીઓ તા.૨૧/૦૯/૨૦૨૩ થી ૨૩/૦૯/૨૦૨૩ સુધી સવારે ૧૦:૩૦ થી ૦૧:૦૦ દરમ્યાન કોલેજના વિધાર્થી શાખામાં પરીક્ષા ફોર્મ ભરવાના રહેશે.
પરીક્ષા ફી ૨૭૦/૩૨૦(ભૂગોળ અને મનોવિજ્ઞાન) + લેઇટ ફી રૂ. ૫૦૦/- સાથે ભરાશે
પરીક્ષા ફી ૨૭૦/૩૨૦(ભૂગોળ અને મનોવિજ્ઞાન) + લેઇટ ફી રૂ. ૫૦૦/- સાથે ભરાશે