Circular
બી.એ.સેમ-૫ અને ૩ ના પરીક્ષા ફોર્મ ભરવા બાબત.
28/08/2023
બી.એ. સેમ- ૫ અને ૩ રેગ્યુલર અને ATKT ની પરીક્ષા ફોર્મ અને ફી ભરવાની બાકી હોઈ, તેવા વિધાર્થીઓ તા.૨૯/૦૮/૨૦૨૩ ને મંગળવાર ના રોજ સવારે ૧૦:૩૦ થી ૦૧:૦૦ દરમ્યાન કોલેજના વિધાર્થી શાખામાં પરીક્ષા ફોર્મ ભરવાના રહેશે.