Dharmendrasinhji Arts College ISO 9001:2015
Affiliated to Saurashtra University
Education Department, Govt. Of Gujarat

Circular

બી.એ.સેમ-૫ અને ૩ ના પરીક્ષા ફોર્મ ભરવા બાબત.

21/08/2023

બી.એ. સેમ- ૫ અને ૩ ની પરીક્ષા ફી ભરવાની બાકી હોઈ, તેવા વિધાર્થીઓ તા.૨૩/૦૮/૨૦૨૩ ને બુધવાર ના રોજ સવારે ૧૦:૩૦ થી ૦૧:૦૦ દરમ્યાન કોલેજના વિધાર્થી શાખામાં પરીક્ષા ફોર્મ ભરવાના રહેશે.