Dharmendrasinhji Arts College ISO 9001:2015
Affiliated to Saurashtra University
Education Department, Govt. Of Gujarat

Circular

બી.એ. સેમ-૫ ની ઇન્ટરનલ પરીક્ષા બાબત.

18/08/2023

બી. એ. સેમ-૫ ની ફરજીયાત હિન્દી અને અંગ્રેજી વિષયની ઇન્ટરનલ પરીક્ષા તા. ૨૩/૦૮/૨૦૨૩ને બુધવારના રોજ સવારે ૧૦:૦૦ કલાકે આપના મુખ્ય વિષયના ક્લાસમાં લેવાશે. દરેક વિધાર્થીઓએ અચૂક હાજર રહેવું.