Circular
બી.એ. સેમ-૩ પરીક્ષા ફોર્મ ભરવા બાબત.
09/08/2023
બી.એ. સેમ-૩ ની પરીક્ષા ફી ભરવાની બાકી હોઈ, તેવા વિધાર્થીઓ તા.૧૧/૦૮/૨૦૨૩ ને શુક્રવારના રોજ સવારે ૧૦:૩૦ થી ૦૧:૦૦ દરમ્યાન કોલેજના વિધાર્થી શાખામાં પરીક્ષા ફોર્મ ભરવાના રહેશે.
09/08/2023