Circular
બી.એ. સેમ-૫ પરીક્ષા ફોર્મ ભરવા બાબત.
09/08/2023
બી.એ. સેમ-૫ ની પરીક્ષા ફી ભરવાની બાકી હોઈ, તેવા વિધાર્થીઓ તા.૧૦/૦૮/૨૦૨૩ ને ગુરુવારના રોજ સવારે ૧૦:૩૦ થી ૦૧:૦૦ દરમ્યાન કોલેજના વિધાર્થી શાખામાં પરીક્ષા ફોર્મ ભરવાના રહેશે.
09/08/2023