Circular
બી.એ. સેમ-૧ માં ધોરણ-૧૨ જુલાઈ-૨૦૨૩ ની પુરક પરીક્ષામાં પાસ થયેલ વિધાર્થીઓ માટે પ્રવેશ મેળવવા બાબત.
02/08/2023
જે વિધાર્થી ધોરણ-૧૨ જુલાઈ ૨૦૨૩ ની પુરક પરીક્ષામાં પાસ થયેલ છે. તેવા વિધાર્થીઓ માટે જ પ્રવેશની પ્રક્રિયા તા. ૦૧/૦૮/૨૦૨૩ થી તા. ૧૦/૦૮/૨૦૨૩ સુધી સમય ૦૧:૩૦ થી ૦૩:૩૦ સુધીમાં ઓનલાઈન ફોર્મ ભરી વેરિફિકેશન કરાવી. પ્રવેશની પ્રકિયા પૂર્ણ કરવાની રહેશે.