Dharmendrasinhji Arts College ISO 9001:2015
Affiliated to Saurashtra University
Education Department, Govt. Of Gujarat

Circular

બી.એ. સેમ-૫ અને ૩ ની સત્ર ફી ભરવા બાબત.

17/07/2023

બી.એ. સેમ-૫ અને ૩ ની સત્ર ફી ભરવાની બાકી હોઈ, તેવા વિધાર્થીઓ તા.૨૦/૦૭/૨૦૨૩ ને ગુરુવારના રોજ સવારે ૧૦:૩૦ થી ૦૧:૦૦ દરમ્યાન કોલેજના વિધાર્થી શાખામાં ફોર્મ જમા કરાવી સત્ર ફી ભરવાની રહેશે. ત્યારબાદ કોઇપણ સંજોગોમાં સત્ર ફી ભરાશે નહિ તેની ખાસ નોંધ લેવી.