Dharmendrasinhji Arts College ISO 9001:2015
Affiliated to Saurashtra University
Education Department, Govt. Of Gujarat

Circular

NSS માં જોડાવવા બાબત..

12/07/2023

આથી FYBA નાં વિદ્યાર્થીઓને જણાવવાનુ કે, NSS નું સિલેક્શન તા. 15/07/2023 નાં શનિવારનાં સવારનાં ૯:૩૦ કલાકે ઓડીટોરીયમ હોલ ખાતે કરવામાં આવશે. માટે વિધ્યાર્થીઓએ ઉપસ્થિત રહેવું.