Dharmendrasinhji Arts College ISO 9001:2015
Affiliated to Saurashtra University
Education Department, Govt. Of Gujarat

Circular

બી.એ. સેમ -૧ પ્રવેશ મેળવેલ વિધાર્થીઓએ કોલેજ આવવા બાબત...

28/06/2023

બી.એ. સેમ-૧ માં પ્રવેશ મેળવેલ વિધાર્થીઓએ તા. ૩૦/૦૬/૨૦૨૩ ને શુક્રવારના રોજ સવારે ૧૦:૦૦ વાગ્યે અચૂક ઉપસ્થિત રહેવું. જેમાં નવી શિક્ષણ નીતિ મુજબ વિષયની સમજણ આપવાની હોઈ ફરજીયાત ઉપસ્થિત રહેવું.