Dharmendrasinhji Arts College ISO 9001:2015
Affiliated to Saurashtra University
Education Department, Govt. Of Gujarat

Circular

બી.એ. સેમ- ૫ અને ૩ (RPT) પરીક્ષાની હોલટીકીટ મેળવવા બાબત.

24/05/2023

બી.એ. સેમ- ૫ અને ૩ (RPT) ના વિધાર્થીઓએ પોતાની હોલ-ટીકીટ નવા વિધાર્થીશાખામાંથી સવારે ૧૦:૩૦ થી ૧૨:૩૦ દરમ્યાન મેળવી લેવી. તમારા સીટ નંબર સૌરાષ્ટ્ર યુનિવર્સીટીની વેબસાઈટ https://sauerp.in/sau-sugam/ પરથી મેળવી લેવા