Circular
બી.એ. સેમ-૪ હોલટીકીટ મેળવવા બાબત.
11/04/2023
બી.એ. સેમ-૪ ના વિધાર્થીઓએ પોતાની હોલ-ટીકીટ નવા વિધાર્થીશાખામાંથી સવારે ૧૦:૩૦ થી ૧૨:૩૦ દરમ્યાન મેળવી લેવી. તમારા સીટ નંબર સૌરાષ્ટ્ર યુનિવર્સીટીની વેબસાઈટ https://sauerp.in/sau-sugam/ પરથી મેળવી લેવા