Dharmendrasinhji Arts College ISO 9001:2015
Affiliated to Saurashtra University
Education Department, Govt. Of Gujarat

Circular

બી.એ. સેમ-2 ની સત્ર ફી ભરવા બાબત...

21/02/2023

જે વિધાર્થીઓને સેમ-૨ ની સત્ર ફી ભરવાની બાકી હોઈ, તેવા વિધાર્થીઓને આવતી કાલે તા. ૨૨/૦૨/૨૦૨૩ ના રોજ સવારે ૧૦:૩૦ કલાકે વિધાર્થી શાખામાં આવી પોતાનું પ્રવેશ ફોર્મ ભરી તાત્કાલિક ફી ભરી દેવી. અને પરીક્ષા ફોર્મ પણ ભરી દેવું.