Circular
બી.એ. સેમ-૨ ની સત્ર ફી ભરવા બાબત.
20/01/2023
બી.એ. સેમ-૨ ના જે વિધાર્થીઓને સત્ર ફી ભરવાની બાકી હોય તે વિધાર્થીઓએ તા. ૨૩/૦૧/૨૦૨૩ ના રોજ સવારે ૧૦:૩૦ થી ૧૨:૩૦ દરમ્યાન કોલેજની વેબસાઈટ પર ફોર્મ ભરી વિધાર્થી શાખામાં જમા કરાવવાનું રહેશે. અને ઓનલાઈન ફી ભરવાની રહેશે. ત્યાર બાદ કોઇપણ સંજોગોમાં ફોર્મ ભરવા દેવામાં આવશે નહિ. જેની ગંભીર નોંધ લેવી.
જે વિધાર્થીઓને બી.એ. સેમ-૨ ની સત્ર ફી હજી સુધી ભરવાની બાકી હોય, તેવા વિધાર્થીઓએ તાત્કાલિક ફી ભરીને કોલેજમાં સહી-સિક્કા કરાવી જવા.
જે વિધાર્થીઓને બી.એ. સેમ-૨ ની સત્ર ફી હજી સુધી ભરવાની બાકી હોય, તેવા વિધાર્થીઓએ તાત્કાલિક ફી ભરીને કોલેજમાં સહી-સિક્કા કરાવી જવા.