Dharmendrasinhji Arts College ISO 9001:2015
Affiliated to Saurashtra University
Education Department, Govt. Of Gujarat

Circular

ધોરણ-૧૨ ની માર્કશીટ લઈ જવા બાબત.

20/01/2023

સને ૨૦૨૨-૨૩ માં બી.એ સેમ-૧ માં પ્રવેશ લીધેલ વિદ્યાર્થીઓ ની ધોરણ-૧૨ ની માર્કશીટ લઈ જવાની બાકી છે,તેવા વિદ્યાર્થીઓ બે દિવસમાં પોતાની ધોરણ-૧૨ ની માર્કશીટ પ્રવેશ વખતે જમાં કરાવેલ તે લઈ જવી.