Dharmendrasinhji Arts College ISO 9001:2015
Affiliated to Saurashtra University
Education Department, Govt. Of Gujarat

Circular

શિષ્યવૃત્તિની પૂર્તતા બાબત.

19/01/2023

OBC/SC/ST માંથી ઘણા વિધાર્થીઓની શિષ્યવૃત્તિની દરખાસ્ત વાંધા અર્થે પરત આવેલ છે. તો સવે પોતપોતાના લોગીનમાં જોઇને જરૂરી પૂર્તતા કરી દરખાસ્ત બે નકલમાં તાત્કાલિક દિન-૨ માં કોલેજના કાર્યાલયમાં જમા કરવી.
જે વિધાર્થીઓના બેંક એકાઉન્ટ સૌરાષ્ટ્ર ગ્રામીણ બેંકમાં છે જેનો IFSC CODE બદલાઈ ગયેલ હોય તેવા વિધાર્થીઓએ નવું IFSC CODE વાળું પ્રથમ પેઈજ અપલોડ કરવું.