Circular
બી.એ. સેમ-૪ (૨૦૧૬) ના પરીક્ષા ફોર્મ ભરવા બાબત.
06/01/2023
જે વિધાર્થીઓનું એનરોલમેન્ટ ૨૦૧૬ માં થયું તેવા વિધાર્થીઓએ બી.એ. સેમ-૪ ના પરીક્ષા ફોર્મ તા.૦૭/૦૧/૨૦૨૩ ના રોજ સમય ૧૦:૩૦ થી ૧૨:૩૦ દરમ્યાન રેગ્યુલર ફી સાથે ભરાશે. જેની નોંધ લેવી.