Dharmendrasinhji Arts College ISO 9001:2015
Affiliated to Saurashtra University
Education Department, Govt. Of Gujarat

Circular

શિષ્યવૃત્તિના ફોર્મ જમા કરાવવા બાબત.

24/12/2022

જે વિધાર્થીઓને શિષ્યવૃત્તિના ફોર્મ જમા કરાવવાના બાકી હોય, તેવા વિધાર્થીઓએ દરખાસ્ત બે નકલમાં તમામ આધારો જોડી નવા વિધાર્થી શાખાની બારીમાં તા. ૩૦/૧૨/૨૦૨૨ સમય ૧૦:૩૦ થી ૧૨:૩૦ દરમ્યાન જમા કરાવી જવું