Circular
બી.એ. સેમ-૫ (નવેમ્બર-૨૦૨૧) અને બી.એ. સેમ-૬ (માર્ચ-૨૦૨૨) ની ઓરીજનલ માર્કશીટ લઇ જવા બાબત...
23/06/2022
બી.એ. સેમ-૫ (નવેમ્બર-૨૦૨૧) અને બી.એ. સેમ-૬ (માર્ચ-૨૦૨૨) ની ઓરીજનલ માર્કશીટ આવી ગયેલ હોય, વિધાર્થીઓએ ઓરીજનલ માર્કશીટ વિધાર્થી શાખામાંથી બપોરે ૩:૦૦ થી ૪:૩૦ કલાકે મેળવી લેવી.