Circular
માર્ચ ૨૦૨૨ માં લેવાયેલ સેમ-૧ થી ૬ (OLD) કોર્ષની માર્કશીટ લેવા બાબત..
02/06/2022
માર્ચ ૨૦૨૨ માં લેવાયેલ સેમ-૧ થી ૬ (OLD) કોર્ષની જેનું એનરોલમેન્ટ ૨૦૧૬ પહેલા થયેલ છે. તેવા વિધાર્થીઓની ઓરિજિનલ માર્કશીટ આવી ગયેલ છે. તો વિધાર્થીઓએ કોલેજના વિધાર્થી શાખામાંથી મેળવી લેવી.