Dharmendrasinhji Arts College ISO 9001:2015
Affiliated to Saurashtra University
Education Department, Govt. Of Gujarat

Circular

sc/st/obc વિદ્યાર્થી ની સ્કોલરશીપ દરખાસ્ત બાબત

16/02/2022

સને ૨૦૨૧-૨૦૨૨ માં આ કોલેજ માં અભ્યાસ કરતાં જે વિદ્યાર્થીઓને સ્કોલરશીપ દરખાસ્ત કરવાની બાકી હોય ,તેમજ જે ની દરખાસ્ત પુર્તાતામાં વિદ્યાર્થી ના લોગીન માં પડેલ હોય તેવા વિદ્યાર્થીઓએ digital gujarat ના પોર્ટલ ઉપર સ્કોલરશીપ દરખાસ્ત કરી,તેમજપુર્તાતા પરીપૂર્ણ કરી તેના બે સેટ બનાવી દર્શાવેલ તારીખ તથા સમય દરમ્યાન કોલેજ ની વિદ્યાર્થી બ્રાંચ માં જમા કરાવી,ત્યાર બાદ ચાલુ વર્ષ (૨૦૨૧-22 ) ની સ્કોલરશીપ દરખાસ્ત મળવા પાત્ર રહેશે નહી,જેની નોંધ લેવી.
દરખાસ્ત જમા કરવાની તારીખ :-૦૫/૦૩/૨૦૨૨ સુધીમાં
સમય :-બપોરે ૩-૦૦ થી ૪-૦૦