Dharmendrasinhji Arts College ISO 9001:2015
Affiliated to Saurashtra University
Education Department, Govt. Of Gujarat

Circular

બી.એ. સેમ-૩ અને સેમ-૧ ની ઓરિજિનલ માર્કશીટ લેવા બાબત..

07/02/2022

બી.એ. સેમ-૩ (જાન્યુઆરી-૨૦૨૧) અને બી.એ. સેમ-૧ (માર્ચ-૨૦૨૧) ની ઓરિજિનલ માર્કશીટ આવી ગયેલ છે.
માર્કશીટ કોલેજના વિધાર્થી શાખાની બારીમાંથી સમય ૦૩:૦૦ થી ૫:૦૦ દરમ્યાન મેળવી લેવી.