Dharmendrasinhji Arts College ISO 9001:2015
Affiliated to Saurashtra University
Education Department, Govt. Of Gujarat

Notes

પેપર - ૨ : રાજ્યશાસ્ત્રનો પરિચય ભાગ-૨

31/07/2020

શ્રી ધર્મેન્દ્રસિંહજી આર્ટસ કોલેજ – રાજકોટ
બી.એ. સેમેસ્ટર-૧ અસાઈમેન્ટ વિષય: રાજ્યશાસ્ત્ર
(2020-21)
પેપર - ૨ : રાજ્યશાસ્ત્રનો પરિચય ભાગ-૨
૧ બંધારણના લક્ષણોની ચર્ચા કરો.
૨ ધારાસભાનો અર્થ, રચના, કાર્યો અને પ્રકારો જણાવો .
૩ કારોબારીનો અર્થ, સ્વરૂપ, પ્રકારો, અને કાર્યક્ષેત્ર જણાવો.
૪ ન્યાય તંત્રનો અર્થ, કાર્યક્ષેત્ર જણાવી ન્યાયતંત્રનો કારોબારી અને ધારાસભા સાથેનો સંબંધ જણાવો.