Content
KCG દ્વારા Agentic Al for Innovation and Entrepreneurship 2.0 પર એક ઓનલાઈન વર્કશોપનું આયોજન કરેલ છે. ભાગ લેવા ઈચ્છુક વિદ્યાર્થીઓએ ઇનોવેશન કલબ કૉ ઓર્ડીનેટરનો સંપર્ક કરવો. Duration: 15 Days | 30 Hours (2 hours per day) Mode: Online (Live + Hands-on) Dates: 03/08/2026 to 19/08/2026 (15 Working Days) Time: 11 AM to 1 PM
29/07/2026




