Notes
બી.એ. સેમ ૧ના ઇન્ટર્નલ માર્ક્સ બાબતે અગત્યની સુચના
22/01/2026
વર્ષ ૨૦૨૫-૨૬ ના સેમ ૧ ના વિદ્યાર્થિઓને જણાવવાનુ કે આપના ઇન્ટર્નલમાં (અસાઇમેન્ટ કે પ્રોજેક્ટ) જમા કરાવવાનું બાકી હોય તો તારીખ ૨૪/૦૧/૨૦૨૬ ને શનિવારના રોજ સવારે ૧૦.૦૦ વાગ્યા સુધીમા ઇતિહાસ વિભાગમાં જમા કરાવવુ




