Dharmendrasinhji Arts College ISO 9001:2015
Affiliated to Saurashtra University
Education Department, Govt. Of Gujarat

Notes

SEM-1 & SEM-3 ASSIGNMENTS

08/11/2023

ધર્મેન્દ્રસિંહજી આર્ટ્સ કૉલેજ,રાજકોટ
મનોવિજ્ઞાન વિભાગ અસાઇનમેન્ટસ 2023-2024
સેમેસ્ટર-3 પેપર-5 મનોરોગશાસ્ત્ર
પ્ર.1 મનોરોગશાસ્ત્રની વ્યાખ્યા સમજાવી તેનું કાર્યક્ષેત્ર વર્ણવો.
પ્ર.૨ હતાશાનો અર્થ આપી તેનાં કારણો વર્ણવો.
પ્ર.૩ મનોભારનો અર્થ દર્શાવી મનોભારનાં પ્રકારો સમજાવો.
પ્ર.4 બચાવપ્રયુક્તિઓનો અર્થ જણાવી આક્રમક બચાવપ્રયુક્તિઓ સમજાવો.
સેમેસ્ટર-૩ પેપર-6 સમાજલક્ષી મનોવિજ્ઞાન
પ્ર.1 સમાજલક્ષી મનોવિજ્ઞાનની વ્યાખ્યાઓ દર્શાવી તેની ઉપયોગીતા વર્ણવો.
પ્ર.2 સમાજીકરણનો અર્થ આપી તેની પ્રક્રિયા વર્ણવો.
પ્ર.૩ સમાજમિતિ પધ્ધતિ સમજાવો.
પ્ર.4 મનોવલણ ઘડતરનાં ઘટકો સમજાવો.

સેમેસ્ટર-૩ પેપર-7 મનોવિજ્ઞાનનાં સંપ્રદાયો અને સિદ્ધાંતો
પ્ર.1 સંપ્રદાય એટલે શું? મનોવિજ્ઞાનમાં સંપ્રદાયોનાં અસ્તિત્વનાં કારણો વર્ણવો.
પ્ર.2 મુખ્ય કાર્યવાદી મનોવૈજ્ઞાનિકોનું પ્રદાન વર્ણવો.
પ્ર.૩ સાહચર્યવાદનો મનોવિજ્ઞાનમાં ફાળો વર્ણવો.
પ્ર.4 વર્તનવાદી તરીકે વોટ્સનનું પ્રદાન સમજાવો.


મનોવિજ્ઞાન વિભાગ અસાઇનમેન્ટસ 2023-2024
સેમેસ્ટર-1 DSC-1 મૂળભૂત મનોવૈજ્ઞાનિક પ્રક્રિયાઓ-1
ક્લાસ અસાઇનમેન્ટસ
૧. મનોવિજ્ઞાનની પ્રયોગ પધ્ધતિ વિગતે સમજાવો.
૨. પ્રેરણા એટલે શું? શારીરિક પ્રેરણાઓ. સમજાવો
હોમ અસાઇનમેન્ટસ
૧. મુલાકાત તથા પ્રશ્નાવલિ પધ્ધતિ સમજાવો.
૨. પ્રેરણાનો અર્થ આપી સામાજિક પ્રેરણાઓ.સમજાવો
સેમેસ્ટર-1 SEC-1 મનોભાર વ્યવસ્થાપન
ક્લાસ અસાઇનમેન્ટસ
૧. મનોભારનો અર્થ આપી મનોભારનાં પરિમાણો સમજાવો.
૨. મનોભારનાં કારણો વિગતે વર્ણવો.
હોમ અસાઇનમેન્ટસ
૧. મનોભારની અસરો વિસ્તારથી વર્ણવો
૨. મનોભારનો સામનો કરવાની પ્રયુક્તિઓ સમજાવો


સેમેસ્ટર-1 IKS-1 ભારતીય મનોવિજ્ઞાન
ક્લાસ અસાઇનમેન્ટસ
૧. ભારતીય મનોવિજ્ઞાન મુજબ પ્રત્યક્ષીકરણ સમજાવો.
૨. વ્યક્તિત્વનો કોષ સિદ્ધાંત સમજાવો.
હોમ અસાઇનમેન્ટસ
૧. ભારતીય મનોવિજ્ઞાન મુજબ બુદ્ધિનાં પ્રકારો સમજાવો.
૨. વ્યક્તિત્વવિકાસ માટેનો યોગ સિદ્ધાંત સમજાવો.

સેમેસ્ટર-1 AEC-1 વ્યક્તિત્વ વિકાસ
ક્લાસ અસાઇનમેન્ટસ
૧. વ્યક્તિત્વવિકાસને અસર કરતાં પરિબળો સમજાવો.
૨. સ્વ વિકાસ અને વ્યક્તિત્વ વિકાસ સમજાવો.
હોમ અસાઇનમેન્ટસ
૧. સ્વનાં ચાર આયામો સમજાવો.
૨. સંચાર એટલે શું? અસરકારક સંચારને અસર કરતાં પરિબળો સમજાવો.