Dharmendrasinhji Arts College ISO 9001:2015
Affiliated to Saurashtra University
Education Department, Govt. Of Gujarat

Content

Telescope Kit Activity on 21/10/2023

20/10/2023

આવતી કાલે તા. 21/10/2023ના INNOVATION CLUB અંતર્ગત વિદ્યાર્થીઓ માટે Telescope Kit Activity નું આયોજન કરવામાં આવેલ છે. SEM - 3 અને SEM - 5 નાં જે વિદ્યાર્થીઓ આ પ્રવૃત્તિ સાથે જોડાયેલ છે તેમજ SEM- 1 નાં જે વિદ્યાર્થીઓ INNOVATION CLUB માં રસ ધરાવે છે તે નીચે મુજબના સ્થળ અને સમયે ઉપસ્થિત રહી આ પ્રવૃત્તિ કરી શકશે.
Name of Activity : Telescope Kit Activity
Date : 21/10/2023
Time : 09:30 TO 10:30
Venue : INNOVATION CLUB, Sansad Bhavan, D.H.College - Rajkot