Dharmendrasinhji Arts College ISO 9001:2015
Affiliated to Saurashtra University
Education Department, Govt. Of Gujarat

Content

સર્જનાત્મક અભિવ્યક્તિધારા અંતર્ગત રાખડી સ્પર્ધાની નોટિસ (2023-2024)

23/08/2023

આથી સર્વે અધ્યાપકશ્રીઓ તથા વિદ્યાર્થીઓને જણાવવાનું કે તા.26/08/2023ને શનિવારના રોજ ઓડીટોરિયમમાં સવારે 11:00 વાગ્યે કૉલેજ કક્ષાએ સર્જનાત્મક અભિવ્યક્તિધારા અંતર્ગત રાખડીસ્પર્ધાનું આયોજન હાથ ધરવામાં આવનાર છે. રસ ધરાવનાર વિદ્યાર્થીઓએ નામ નોંધાવવા માટે સર્જનાત્મક અભિવ્યક્તિધારાના અધ્યક્ષ ડૉ.એમ.બી.પાંડેય, ડૉ.કે.એસ.વાડોદરિયા તથા ડૉ.એચ.બી.ગુજરિયાનો તા.23/08/2023 સુધીમાં સંપર્ક કરવો. જેની સર્વેએ નોંધ લેવી.