Dharmendrasinhji Arts College ISO 9001:2015
Affiliated to Saurashtra University
Education Department, Govt. Of Gujarat

Notes

સંસ્કૃત ગૌરવ પરીક્ષા -૨૦૨૩ નું પુસ્તક સંસ્કૃત વિભાગ માંથી મેળવી લેવા બાબત.

19/08/2023

જે વિદ્યાર્થીઓએ સંસ્કૃત ગૌરવ પરીક્ષામાં પોતાનું નામ લખાવેલ છે તેઓએ સોમવારે પોતાનું પુસ્તક સંસ્કૃત વિભાગ માંથી મેળવી લેવું અને પુસ્તક મળ્યા અંગેની પોતાની સહી પણ કરવી.