Dharmendrasinhji Arts College ISO 9001:2015
Affiliated to Saurashtra University
Education Department, Govt. Of Gujarat

Notes

નાટય શિબિર/તાલીમની શિબીરની રૂપરેખા - ટ્રેનર નિકુંજભાઇ દવે

19/08/2023

નાટય શિબીર/તાલીમની રૂપરેખા આ મુજબ રહેશે.

*દિવસ ૧, ૨૩/૦૮/૨૩*

* પ્રસ્તાવના
* આંગિક અભીનય ( મુક અભીનય)
* વાચિક અભિનય

*દિવસ ૨, ૨૪/૦૮/૨૩*

* શ્રૃંગાર અભીનય
* એકપાત્રિય અભીનય

*દિવસ 3, ૨૫/૦૮/૨૩*

* એકપાત્રિય અભિનય
* નાટ્ય સાત્વિક અભિનય